1હુ જે કહુ છું તે સાચું છે: જો કોઈ વ્યક્તિ મંડળીનો અધ્યક્ષ બનવાનો સખત પ્રયત્ન કરતી હોય. તો તેની ઈચ્છા કઈક સારું કામ કરી બતાવવાની છે.
1Yâl li neque'xye nak cui cuan junak na-ala sa' xch'ôl oc chok' aj c'amol be sa' xyânkeb laj pâbanel, châbil li naxc'oxla xbânunquil.
2મંડળીનો અધ્યક્ષ ઘણો સજજન હોવો જોઈએ જેથી લોકો તેની ટીકા કરી ન શકે. તેને એકજ પત્ની હોવી જોઈએ. તે માણસ આત્મ-સંયમી અને ડાહ્યો હોવો જોઈએ. બીજા લોકોની નજરમાં તે માનનીય, આદરણીય હોવો જોઈએ. લોકોને પોતાના ઘરમાં આવકારીને તેઓને મદદ કરવા તે તત્પર રહેવો જોઈએ. તે એક સારો શિક્ષક હોવો જોઈએ.
2Abanan li ani naxc'oxla oc chok' aj c'amol be, tento nak cuânk sa' xyâlal re nak mâ ani tââtinak chirix. Junak ajcui' li rixakil. Mâcua'ak aj calajenak. Tento nak sêbak xch'ôl ut châbilak xna'leb re nak q'uebilak xlok'al. A'anak aj q'uehol ochochnâl ut chixq'uehak xch'ôl chixc'utbal lix yâlal chi tz'akal re ru.
3તે અતિશય મદ્યપાન કરતો હોવો ન જોઈએ, અને તે એવી વ્યક્તિ ન જ હોવી જોઈએ કે જેને ઝઘડવાનું ગમતું હોય. તે વિનમ્ર અને સહનશીલ, શાંતિપ્રિય હોવો જોઈએ. એ માણસ એવો ન હોવો જોઈએ કે જે દ્રવ્યલોભી હોય.
3Laj c'amol be mâcua'ak aj calajenak ut mâcua'ak aj sic'ol plêt. Mâcua'ak aj rahol ru tumin. Tûlanak ban ut cuânk sa' xyâlal.
4તે તેના પોતાના કુટુંબનો પણ એક સારો વડીલ હોવો જોઈએ. આનો અર્થ એ છે કે તેના બાળકો પૂરા આદરભાવથી તેની આજ્ઞા પાળતા હોવા જોઈએ.
4Tento nak tixnau taklânc sa' li rochoch re nak li ralal xc'ajol te'x-oxlok'i ut te'abînk chiru.
5(જો કોઈ માણસને તેના પોતાના જ કુટુંબનો સારો વડીલ બનતાં ન આવડે, તો તે દેવની મંડળીની સંભાળ લઈ શકશે નહિ.)
5Cui junak li cuînk inc'a' naxnau taklânc sa' li rochoch, ¿chan ta ru nak târûk tâc'amok be sa' xyânkeb li rech aj pâbanelil?
6પરંતુ કોઈ નવો વિશ્વાસુ અધ્યક્ષ થઈ ન શકે. જો કોઈ નવા વિશ્વાસીને મંડળીનો અધ્યક્ષ બનાવવામાં આવે, તો શક્ય છે કે તે પોતે અભિમાનથી છકી જાય. એમ થાય તો, જે રીતે શેતાન ધિક્કારને પાત્ર થયો હતો, તેમ એના અભિમાની વર્તન માટે એનો પણ એ રીતે ન્યાય કરવામાં આવશે. તેનું અભિમાન શેતાન જેવું જ થશે.
6Tento nak laj c'amol be acak xq'ui sa' lix pâbâl. Mâre anchal tixnimobresi rib ut tât'anek' sa' li tojbal mâc quit'ane' cui' laj tza.
7મંડળીના સભ્ય ન હોય એવા બહારના લોકોનો પણ આદર તેના પ્રત્યે હોવો જોઈએ. તો પછી બીજા લોકો તેની ટીકા કરી શકશે નહિ, અને તે શેતાનની જાળમાં ફસાઈ નહિ જાય.
7Ut tento ajcui' nak châbilak resil lix na'leb yalak bar xbaneb li toj mâji' neque'pâban. Mâc'a'ak xk'usbal re nak inc'a' tixq'ue rib chi âlêc xban laj tza.
8એ જ પ્રમાણે, જે માણસો સેવકો તરીકે સેવા આપતા હોય તેઓ એવા હોવા જોઈએ કે જેમને લોકો માન આપી શકે. જે ખરેખર તેઓને સમજાતી ના હોય તેવી વાતો આ માણસોએ કહેવી ન જોઈએ, તેઓએ સમજી-વિચારીને વાણી ઉચ્ચારવી જોઈએ. અને અતિશય મદ્યપાન કરવા પાછળ તેઓએ પોતાનો સમય બરબાદ ન કરવો જોઈએ. તેઓ એવા માણસો હોવા ન જોઈએ કે જે હમેશા બીજા લોકોને છેતરીને પૈસાદાર થવાનો પ્રયત્ન કરતા હોય.
8Ut jo'can ajcui' li neque'c'anjelac sa' xyânkeb laj pâbanel. Tento nak tîcakeb xch'ôl. Ut li c'a'ru te'xye te'xbânu, che'xbânuhak ajcui'. Mâcua'akeb aj calajenak. Ut inc'a' te'xsic' xtumineb riq'uin balak'înc.
9દેવે જે સત્યનું આપણને દર્શન કરાવ્યું છે, તેના તેઓ શિષ્યો હોવા જોઈએ. અને તેમણે હમેશા જે કઈ ન્યાયી લાગે તે જ કરવું જોઈએ.
9Mâc'a' tâch'i'ch'i'înk reheb sa' lix c'a'uxeb ut te'xq'ue xcuanquil li kalok'laj pâbâl li c'utbesinbil chiku xban li Dios.
10પાઉલ તિમોથીને કહે છે એ લોકોની પહેલેથી જ તારે પરખ કરી લેવી જોઈએ. જો એમનામાં તને કોઈ અપરાધ ન જ્ણાય તો તેઓ મંડળીના સેવકો તરીકે સેવા આપી શકે.
10Jo'can nak xbên cua, tâtz'ilek' âtin chirixeb. Cui mâc'a' nanauman chirixeb, te'q'uehek' chi c'anjelac sa' xyânkeb laj pâbanel.
11એ જ રીતે, જે સ્ત્રી સેવામાં છે તે બીજા લોકોની નજરે આદરણીય હોવી જોઈએ. તે સ્ત્રીઓ એવી હોવી ન જોઈએ કે જે બીજા લોકો વિષે ખરાબ નિંદા કરતી હોય. તેઓનામાં આત્મ-સંયમ હોવો જોઈએ અને તેઓ એવી હોવી જોઈએ કે દરેક વાતે એમનામાં વિશ્વાસ મૂકી શકાય.
11Jo'can ajcui' li rixakileb li neque'c'anjelac sa' xyânkeb laj pâbanel. Châbilakeb lix na'leb. Mâcua'akeb aj molol âtin. Mâcua'akeb aj calajenak. Tîcakeb ban xch'ôl ut tîcakeb lix c'a'ux riq'uin chixjunil.
12સેવકો તરીકે સેવા આપનાર પુરુંષોને એકજ પત્ની હોવી જોઈએ. તેઓનાં પોતાનાં બાળકો અને કુટુંબોના તેઓ સારા વડીલ તરીકે નીવડેલા હોવા જોઈએ.
12Eb laj c'anjel sa' xyânkeb laj pâbanel, junak ajcui' li rixakil ut te'xnau taklânc sa' xbêneb li ralal xc'ajol. Ut te'xnau ajcui' rilbal lix jun cablal.
13સારી રીતે સેવા કરતા માણસો પોતાના માટે માન-સન્માનભર્યુ સ્થાન બનાવે છે. તે લોકોને ખ્રિસ્ત ઈસુમાં પોતાના વિશ્વાસ વિષે પાકી ખાતરીનો અનુભવ થશે.
13Eb li te'c'anjelak chi châbil, te'oxlok'îk ut te'cacuûk xch'ôleb chixyebal resil li kapâbâl sa' xc'aba' li Jesucristo.
14મને આશા છે કે હું તારી પાસે જલ્દી આવી શકીશ. પરંતુ આ બધી વાતો હું તને અત્યારે લખી જણાવું છું.
14Usta yôquin chi tz'îbac âcuiq'uin chirix lâ taklanquil, at Timoteo, cuan sa' inch'ôl nak chi sêb tincuulak âcuiq'uin.
15પછી, જો કદાચ હુ જલ્દી આવી ન શકુ, તો દેવના કુટુંબના સભ્યોએ જે ફરજો બજાવવી જોઈએ તે તું જાણી લે તે કુટુંબ તો જીવતા દેવની મંડળી છે. અને દેવની મંડળી તો સત્યનો આધાર અને મૂળભૂત સ્તંભ અને પાયો છે.
15Abanan mâre tinbâyk chi cuulac. Jo'can nak yôquin chi tz'îbac âcuiq'uin re nak tânau chanru te'c'anjelak li te'xakabâk chi c'anjelac sa' xyânkeb li neque'pâban re li yo'yôquil Dios. Ut lâo aj pâbanel, lâo li nakaq'ue xcuanquil ut nakacol rix li katijbal li tz'akal yâl.Relic chi yâl k'axal lok' li katijbal li quixc'ut chiku li Dios. Naxc'ut chiku lix yâlal li kapâbâl sa' xc'aba' li Jesucristo. Li xyâlal a'an a'in: Li Cristo quitz'ejcualo' nak quic'ulun sa' ruchich'och'. Xakabanbil xcuanquil xban li Santil Musik'ej. Qui-ile' ru xbaneb li ángel. Ut a'an li ch'olobanbil resil sa' chixjunil li ruchich'och'. Ut nabaleb li que'pâban re sa' ruchich'och'. Ut quic'ame' sa' choxa riq'uin xnimal xlok'al.
16બેશક, સ્તુતિનું આપણા જીવનનું રહસ્ય મહાન છે. તે (ખ્રિસ્ત) માનવ શરીરમાં આપણી આગળ પ્રગટ થયો; તે ન્યાયી હતો એમ પવિત્ર આત્માએ ઠેરવ્યું; દૂતોએ તેને દીઠો; બિનયહૂદી રાષ્ટ્રોમાં તેના વિષેની સુવાર્તાનો ઉપદેશ થયો; આખી દુનિયાના લોકો તેના પર વિશ્વાસ કરવા લાગ્યા. તેને મહિમામાં આકાશમાં ઉપર લેવામાં આવ્યો.
16Relic chi yâl k'axal lok' li katijbal li quixc'ut chiku li Dios. Naxc'ut chiku lix yâlal li kapâbâl sa' xc'aba' li Jesucristo. Li xyâlal a'an a'in: Li Cristo quitz'ejcualo' nak quic'ulun sa' ruchich'och'. Xakabanbil xcuanquil xban li Santil Musik'ej. Qui-ile' ru xbaneb li ángel. Ut a'an li ch'olobanbil resil sa' chixjunil li ruchich'och'. Ut nabaleb li que'pâban re sa' ruchich'och'. Ut quic'ame' sa' choxa riq'uin xnimal xlok'al.