1અમે બધાએ વડીલોની વિદાય લીધી અને પછી વહાણ હંકારી ગયા. અમે કોસ ટાપુ ગયા. બીજે દિવસે અમે રોદસ ટાપુ પર ગયા. રોદસથી અમે પાતરા ગયા.
1
ما از آنان خداحافظی كرده آنجا را ترک نمودیم و از راه دریا یكسره به جزیرهٔ كاس آمدیم و روز بعد به بندرگاه جزیره رودس وارد شدیم و از آنجا به پاترا رفتیم.
2પાતરામાં અમને એક વહાણ મળ્યું તે ફિનીકિયા પ્રદેશમાં જતું હતું. અમે વહાણમાં બેઠા અને હંકારી ગયા.
2
در آنجا كشتیای دیدیم كه عازم فینیقیه بود، پس سوار آن شدیم و حركت كردیم.
3અમે સૈપ્રસ ટાપુ નજીક હંકાર્યુ. અમે તેને ઉત્તર (ટાપુ) તરફ જોયો, પણ અમે અટક્યા નહિ. અમે સિરિયાના દેશ તરફ હંકારી ગયા. અમે તૂર શહેર પાસે અટક્યા. કારણ કે ત્યાં માલવાહક વહાણ ખાલી કરવાનું હતું.
3
همینکه قبرس از دور نمایان شد، ما از طرف جنوب آن گذشتیم و به سفر خود به سوی سوریه ادامه دادیم و در بندر صور لنگر انداختیم. زیرا قرار بر این بود كه بار كشتی را در آنجا خالی كنند.
4અમે તૂરના ઈસુના કેટલાએક શિષ્યોને જોયા, અને અમે તેઓની સાથે સાત દિવસ રહ્યા. તેઓએ પાઉલને યરૂશાલેમ નહિ જવા ચેતવણી આપી કારણ કે પવિત્ર આત્માએ તેઓને તેમ કહ્યું હતું.
4
در آنجا ایمانداران را پیدا كردیم و هفت روز پیش آنان ماندیم. آنها با الهام روح خدا به پولس اصرار كردند، كه از رفتن به اورشلیم منصرف شود.
5પણ જ્યારે અમે અમારી મુલાકાત પૂરી કરી. અમે વિદાય લીધી અને અમે અમારો પ્રવાસ ચાલુ રાખ્યો. ઈસુના બધા જ શિષ્યો, સ્ત્રીઓ અને બાળકો સાથે અમને વિદાય આપવા અમારી સાથે શહેરની બહાર આવ્યા. અમે બધા સમુદ્રકિનારે ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી.
5
و چون وقت ما به پایان رسید، بار دیگر راه سفر را در پیش گرفتیم و جمیع آنان با زنها و بچّههایشان ما را تا خارج شهر بدرقه كردند. آنگاه در ساحل دریا زانو زدیم و دعا كردیم
6પછી અમે શુભેચ્છા પાઠવી અને વહાણમાં બેઠા ત્યારબાદ શિષ્યો ઘરે ગયા.
6
و با یكدیگر خداحافظی نمودیم. وقتی ما سوار كشتی شدیم، آنان به خانههای خود بازگشتند.
7અમે તૂરથી પ્રવાસ ચાલુ રાખ્યો અને તોલિમાઈના શહેરમાં ગયા. અમે ત્યાં ભાઈઓને શુભેચ્છા પાઠવી અને તેઓની સાથે એક દિવસ રહ્યા.
7
از صور به سفر دریایی خود ادامه دادیم و به شهر بطلمیوس رسیدیم. در آنجا ایماندران را ملاقات نمودیم و روزی را با آنان به سر آوردیم.
8બીજે દિવસે અમે તોલિમાઇ છોડ્યું અને કૈસરિયા શહેરમાં ગયા. અમે ફિલિપના ઘરે ગયા અને તેની સાથે રહ્યા. ફિલિપની પાસે સુવાર્તા પ્રચાર કરવાનું કામ હતું. તે સાત સહાયકોમાંનો એક હતો.
8
روز بعد آنجا را ترک كرده به قیصریه آمدیم و به خانه فیلیپُس مبشر كه یكی از آن هفت نفری بود كه در اورشلیم انتخاب شده بودند، رفتیم و پیش او ماندیم.
9તેને ચાર પુત્રીઓ હતી જે પરિણિત ન હતી. આ પુત્રીઓને પ્રબોધ કરવાનું સાર્મથ્ય હતું.
9
فیلیپُس چهار دختر باكره داشت كه همگی نبوّت میکردند.
10અમારા ઘણા દિવસો ત્યાં રહ્યા બાદ આગાબાસ નામનો પ્રબોધક યહૂદિયાથી આવ્યો.
10
پس از چند روز یک نفر نبی به نام آكابوس از یهودیه به آنجا رسید.
11તે અમારી પાસે આવ્યો અને પાઉલનો કમરબંધ ઉછીનો લીધો. પછી આગાબાસે તેના પોતાના હાથ અને પગ બાંધવા માટે તે કમરબંધનો ઉપયોગ કર્યો. આગાબાસે કહ્યું, “પવિત્ર આત્મા મને કહે છે, ‘જે માણસનો આ કમરબંધ છે તેને યરૂશાલેમમાં યહૂદિઓ આવી રીતે બાંધીને બિનયહૂદિઓના હાથમાં સોંપશે.”‘
11
او پیش ما آمد و كمربند پولس را برداشت و دست و پای خود را با آن بست و گفت: «آنچه روحالقدس میگوید: این است كه یهودیان مقیم اورشلیم، صاحب این كمربند را اینطور خواهند بست و او را به دست بیگانگان خواهند سپرد.»
12અમે બધાએ આ શબ્દો સાંભળ્યા છે. તેથી અમે અને ઈસુના સ્થાનિક શિષ્યોએ પાઉલને યરૂશાલેમ નહિ જવા વિનંતી કરી.
12
وقتی این را شنیدیم، هم ما و هم اهالی آن شهر به پولس التماس نمودیم كه از رفتن به اورشلیم صرفنظر نماید.
13પણ પાઉલે કહ્યું, “તમે શા માટે રડો છો? તમે મને શા માટે આટલો દુ:ખી કરો છો? હું યરૂશાલેમમાં બંદીવાન થવા તૈયાર છું. હું પ્રભુ ઈસુના નામે મૃત્યુ પામવા માટે પણ તૈયાર છું!”
13
امّا پولس در جواب گفت: «این چه كاری است كه شما میکنید؟ چرا با اشكهای خود دل مرا میشكنید؟ من نه فقط حاضرم زندانی شوم، بلكه حاضرم در اورشلیم بهخاطر عیسی خداوند بمیرم.»
14અમે તેને યરૂશાલેમથી દૂર રહેવા માટે સમજાવી શક્યા નહિ. તેથી અમે તેને વિનંતી કરવાનું બંધ કર્યુ અને કહ્યું, “અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુની જે ઈચ્છા હોય તે પૂર્ણ થાઓ.”
14
چون سخنان ما در او اثری نكرد، دست برداشتیم و گفتیم: «باشد! هرچه خداوند میخواهد همان بشود.»
15આ દિવસો પછી, અમે સરસામાન લઈને યરૂશાલેમ જવા નીકળ્યા.
15
بعد از چند روز ما بار سفر خود را بستیم و عازم اورشلیم شدیم.
16કૈસરિયાથી કેટલાએક ઈસુના શિષ્યો અમારી સાથે આવ્યા. આ શિષ્યો અમને મનાસોન જે જૂનો શિષ્યો સૈપ્રસનો હતો, તેને ઘરે લઈ ગયા. મનાસોન એ ઈસુના શિષ્યોમાં પ્રથમ શિષ્ય હતો. તેઓ અમને તેને ઘેર લઈ ગયો તેથી અમે તેની સાથે રહી શક્યા.
16
چند نفر از شاگردان مقیم قیصریه هم ما را همراهی كردند و ما را به خانهٔ مناسون كه اهل قبرس و یكی از ایمانداران اوّلیه بود، بردند.
17યરૂશાલેમમાં વિશ્વાસીઓ અમને જોઈને ઘણા પ્રસન્ન થયા.
17
وقتی به اورشلیم رسیدیم ایمانداران با گرمی از ما استقبال كردند.
18બીજે દિવસે, પાઉલ અમારી સાથે યાકૂબની મુલાકાતે આવ્યો. બધાજ વડીલો પણ ત્યાં હતા.
18
روز بعد پولس به اتّفاق ما به دیدن یعقوب رفت و تمام رهبران كلیسا آنجا حضور داشتند.
19પાઉલે તે બધાને અભિનંદન પાઠવ્યા. પછીથી તેણે તેઓને દેવે બિનયહૂદિ લોકોમાં તેમની પાસે કેવી રીતે સેવા કરાવી તે વિગતે કહ્યું. તેણે તેઓને દેવે તેઓના મારફત જે બધું કરાવ્યું હતું તે બિનયહૂદિઓમાં પણ કહ્યું.
19
پس از سلام و احوالپرسی، پولس از كارهایی كه خدا به وسیلهٔ او در میان ملل غیر یهود انجام داده بود گزارش كاملی به آنها داد.
20જ્યારે આગેવાનોએ આ વાતો સાંભળી, તેઓએ દેવની સ્તુતિ કરી. પછી તેઓએ પાઉલને કહ્યું, “ભાઈ, તું જોઈ શકે છે કે હજારો યહૂદિઓ વિશ્વાસીઓ બન્યા છે. પણ તેઓ વિચારે છે કે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવું તે ઘણું અગત્યનું છે.
20
آنان وقتی این را شنیدند خدا را ستایش كردند و سپس به پولس گفتند: «ای برادر، همانطور كه میبینی هزاران نفر از یهودیان ایمان آوردهاند و همهٔ آنها نسبت به شریعت تعصّب بسیار دارند.
21આ યહૂદિઓએ તારા બોધ વિષે સાંભળ્યું છે. યહૂદિઓ જે બિનયહૂદિઓના દેશમાં રહે છે તેમને મૂસાના નિયમશાસ્ત્રનો ત્યાગ કરવાનું કહે છે. તેઓએ સાંભળ્યું છે કે તું તે યહૂદિઓને તેમનાં બાળકોને સુન્નત નહિ કરાવવા અને યહૂદિઓના રિવાજોનું પાલન ન કરવા કહે છે.
21
در میان آنان شایع شده است كه تو به یهودیانی كه در كشورهای بیگانه سكونت دارند، تعلیم میدهی كه از شریعت موسی اطاعت ننموده فرزندان خود را ختنه نكنند و دیگر رسوم خود را نگاه ندارند.
22“અમારે શું કરવું? અહીંના યહૂદિ વિશ્વાસીઓ જાણશે કે તું આવ્યો છે.
22
تكلیف چیست؟ آنان حتماً از آمدن تو باخبر خواهند شد.
23તેથી તારે શું કરવું તે અમે કહીશું અમારા ચાર માણસોએ દેવ આગળ પ્રતિજ્ઞા કરી છે.
23
پس هرچه به تو میگوییم، انجام بده. در اینجا چهار نفر هستند كه نذری نمودهاند.
24આ માણસોને તારી સાથે લે અને તેઓના શુદ્ધિકરણ સમારંભમાં ભાગીદાર બન. તેમનો ખર્ચ આપ. પછી તેઓ તેમનાં માથા મૂંડાવે, આમ કર અને તે પ્રત્યેક વ્યક્તિને સાબિત કરાવશે કે તેઓએ તારા વિષે સાંભળેલી વાતો સાચી નથી. તેઓ જોશે કે તું તારા જીવનમાં મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરે છે.
24
تو همراه آنان برو و به اتّفاق آنها مراسم تطهیر را به جای بیاور و مخارج ایشان را هم قبول كن تا آنها بتوانند سرهایشان را بتراشند و به این ترتیب همه خواهند فهمید كه در این شایعات هیچ حقیقتی وجود ندارد بلكه برعکس، تو هم مطابق شریعت زندگی میکنی.
25“અમે બિનયહૂદિ વિશ્વાસીઓને પત્ર મોકલી દીધેલ છે. પત્રમાં કહ્યું છે: ‘મૂર્તિઓને અર્પણ કરેલ ભોજન ખાવું નહિ. લોહીને ચાખવું નહિ. ગૂંગળાવીને મારી નાખેલાં પશુઓને ખાવા નહિ. વ્યભિચારનું પાપ કરો નહિ.’
25
و امّا در خصوص غیر یهودیانی كه ایمان آوردهاند، ما قبلاً حكم خود را كتباً به اطّلاع آنها رساندهایم تا از خوردن غذاهایی كه به بُتها تقدیم میگردد، خون، گوشت حیوان خفه شده و از زنا پرهیز كنند.»
26પછી પાઉલે તે ચાર માણસોને સાથે લીધા. બીજે દિવસે પાઉલે શુદ્ધિકરણ સમારંભના દિવસો ક્યારે પૂર્ણ થશે તેની જાહેરાત કરી. છેલ્લે દિવસે તેઓમાંના દરેકને માટે અર્પણ ચઢાવવામાં આવશે.
26
پس روز بعد پولس آن چهار نفر را همراه خود برد و به اتّفاق آنان مراسم تطهیر را بجا آورد و بعد از آن وارد معبد بزرگ شد و تعداد روزهای دوره تطهیر را، كه در آخر آن باید برای هر یک از آنان قربانی گذرانیده شود، اعلام نمود.
27લગભગ તે સાત દિવસ પૂરા થયા. પણ કેટલાક આસિયાના યહૂદિઓએ પાઉલને મંદિરમાં જોયો. તેઓએ બધા લોકોને ઉશ્કેર્યા અને તેઓએ પાઉલને હાથ નાખીને પકડી લીધો.
27
هنوز دوره هفت روزه تطهیر به پایان نرسیده بود كه بعضی از یهودیان مقیم استان آسیا پولس را در معبد بزرگ دیدند. آنان مردم را تحریک كردند و پولس را گرفتند
28તેઓએ બૂમો પાડી, ‘અરે! ઈસ્રાએલી માણસો, અમને મદદ કરો! આ એ માણસ છે જે મૂસાના નિયમશાસ્ત્રની વિરૂદ્ધ, આપણા લોકોની વિરૂદ્ધ અને આ જગ્યાની વિરૂદ્ધ શીખવે છે. આ માણસ દરેક જગ્યાએ બધા જ લોકોને આ વાતો શીખવે છે. અને હવે તેણે કેટલાએક ગ્રીક માણસોને મંદિરની પરસાળમાં દાખલ કર્યા છે! તેણે આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યુ છે.”
28
و فریاد زدند: «ای مردان اسرائیلی كمک كنید، این همان كسی است كه در همهجا برضد قوم ما و شریعت موسی و این مكان تعلیم میدهد و از آن گذشته یونانیان را نیز به این معبد بزرگ آورده و این مكان مقدّس را ناپاک كرده است.»
29(યહૂદિઓએ આમ કહ્યું, કારણ કે તેઓએ યરૂશાલેમમાં ત્રોફિમસને પાઉલ સાથે જોયો. ત્રોફિમસ એફેસસનો ગ્રીક માણસ હતો. યહૂદિઓએ વિચાર્યુ કે પાઉલે તેને મંદિરના પવિત્ર ભાગમાં લાવ્યો છે.)
29
(آنان قبلاً تروفیمس از اهالی افسس را همراه پولس در شهر دیده بودند و تصوّر میکردند كه پولس او را به معبد بزرگ آورده است.)
30યરૂશાલેમના બધા જ લોકોમાં ખળભળાટ મચી ગયો. તેઓ બધા દોડ્યા અને પાઉલને પકડ્યો. તેઓએ તેને મંદિરના પવિત્ર સ્થળની બહાર કાઢ્યો. મંદિરના દરવાજા તરત જ બંધ કરવામાં આવ્યા.
30
تمام شهر شلوغ شد، مردم هجوم آوردند و پولس را گرفته از معبد بزرگ بیرون كشیدند و فوراً درهای معبد بزرگ بسته شد.
31લોકો પાઉલની હત્યા કરવાનો પ્રયત્ન કરતા હતા. યરૂશાલેમમાં રોમન સૈન્યના સૂબેદારે સાંભળ્યું કે સમગ્ર શહેરમાં મુશ્કેલી ઊભી થઈ છે.
31
وقتی مردم در صدد قتل او بودند، به فرمانده هنگ رومی خبر رسید كه همهٔ ساكنان اورشلیم شورش کردهاند.
32તરત જ જ્યાં લોકો હતા ત્યાં સૂબેદાર ગયો. તે કેટલાએક લશ્કરી અમલદારો અને સૈનિકોને સાથે લાવ્યો. લોકોએ સૂબેદાર અને સૈનિકોને જોયા. તેથી તેઓએ પાઉલને મારવાનું બંધ કર્યું.
32
او بیدرنگ با سربازان و افسران خود به سوی جمعیّت شتافت. وقتی یهودیان فرمانده و سربازان را دیدند از زدن پولس دست برداشتند،
33સૂબેદારે પાઉલની પાસે જઈને તેની ધરપકડ કરી. સૂબેદારે તેના સૈનિકોને પાઉલને બે સાંકળો વડે બાંધવા કહ્યું. પછી સૂબેદારે પૂછયું, “આ માણસ કોણ છે? તેણે શું ખરાબ કર્યુ છે?”
33
در این موقع سرهنگ به پولس نزدیک شد و او را دستگیر ساخت و دستور داد كه او را با دو زنجیر ببندند. آنگاه او پرسید: «این مرد كیست و چه خطایی كرده است؟»
34કેટલાએક લોકો એક વાત કહેતા હતા તો બીજા લોકો બીજી વાતો કહેતા હતા. આ બધા ગુંચવાડા અને ગડબડને કારણે સૂબેદાર સત્ય નક્કી કરી શક્યો નહિ. સૂબેદારે સૈનિકોને પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવા માટે કહ્યું.
34
بعضی از آنان با صدای بلند یک چیز میگفتند و بعضیها چیز دیگر و چون به علّت جنجال بسیار نتوانست از حقیقت امر مطّلع شود، فرمان داد كه او را به سربازخانه ببرند.
35[This verse may not be a part of this translation]
35
وقتی به پلّههای پادگان رسیدند، سربازان به سبب خشم جماعت مجبور شدند پولس را روی شانههای خود حمل كنند
36[This verse may not be a part of this translation]
36
زیرا مردم به دنبال آنان افتاده و دایماً فریاد میزدند: «او را بكشید.»
37સૈનિકો પાઉલને લશ્કરના મકાનમાં લઈ જવાની તૈયારીમાં હતા. પરંતુ પાઉલે સૂબેદારને પૂછયું, “તમને કંઈ કહેવાનો મને અધિકાર છે?” સૂબેદારે કહ્યું, “ઓહ! તું ગ્રીક બોલે છે?”
37
هنوز وارد سربازخانه نشده بودند كه پولس رو به سرهنگ كرد و پرسید: «اجازه میدهی چیزی بگویم؟» سرهنگ پاسخ داد: «تو یونانی هم میدانی؟!
38તો પછી હું તને જે માણસ ધારતો હતો તે તું નથી. હું વિચારતો હતો કે તું મિસરનો માણસ છે જેણે ઘણા સમય પહેલા નહિ, હમણાં જ સરકારની વિરૂદ્ધમાં કેટલીક મુશ્કેલીઓ શરું કરી હતી. તે મિસરી માણસે 4,000 ખૂનીઓને દોરીને બહાર અરણ્યમાં લઈ ગયો.”
38
پس تو آن مصریای نیستی كه چندی پیش فتنهای برپا كرد و چهارهزار آدمكش را با خود به بیابان برد.»
39પાઉલે કહ્યું, “ના, હું તાસર્સનો એક યહૂદિ માણસ છું. તાર્સસ કિલીકિયાના પ્રદેશમાં છે. હું તે અગત્યના શહેરનો નાગરિક છું. મહેરબાની કરીને મને લોકોને કહેવા દો.”
39
پولس گفت: «من یهودی هستم، اهل شهر طرسوس قیلیقیه و تبعهٔ یک شهر بزرگ و مهم هستم. خواهش میکنم اجازه بده تا با مردم صحبت كنم.»
وقتی فرمانده به او اجازه داد، او بالای پلّه ایستاد و با بلند كردن دست خود از جمعیّت خواست ساكت باشند و همینکه کاملاً ساكت شدند، به زبان عبری خطاب به آنان چنین گفت:
40સૂબેદારે પાઉલને લોકો સમક્ષ બોલવાની રજા આપી. તેથી પાઉલ પગથિયા પર ઊભો રહ્યો. તેણે તેના હાથો વડે નિશાની કરી. તેથી લોકો શાંત થઈ જાય. લોકો શાંત થઈ ગયા એટલે પાઉલે તેઓને ઉદ્દબોધન કર્યુ. તેણે હિબ્રું ભાષાનો ઉપયોગ કર્યો.
40
وقتی فرمانده به او اجازه داد، او بالای پلّه ایستاد و با بلند كردن دست خود از جمعیّت خواست ساكت باشند و همینکه کاملاً ساكت شدند، به زبان عبری خطاب به آنان چنین گفت: