1પાછળથી, તેના શિષ્યોને ઈસુએ પોતાની જાતે દર્શન દીધા. આ તિબેરિયાસ (ગાલીલ) સરોવરની બાજુમાં હતું. તે આ રીતે બન્યું.
1
چندی بعد عیسی در كنار دریای طبریه بار دیگر خود را به شاگردان ظاهر ساخت. ظاهر شدن او اینطور بود:
2શિષ્યોમાંના કેટલાક ભેગા થયા હતા. તેઓમાં સિમોન પિતર, થોમા (જે દીદુમસ કહેવાતો હતો તે) ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના બે દીકરાઓ, અને બીજા બે શિષ્યો હતા.
2
شمعون پطرس و تومای ملقّب به دوقلو و نتنائیل كه اهل قانای جلیل بود و دو پسر زِبدی و دو شاگرد دیگر در آنجا بودند.
3સિમોન પિતરે કહ્યું, “હું માછલા પકડવા બહાર જાઉં છું.” બીજા શિષ્યોએ કહ્યું, “અમે તારી સાથે આવીશું.” પછી બધા જ શિષ્યો બહાર ગયા અને હોડીમાં બેઠા. તેઓએ તે રાત્રે માછલા પકડવા પ્રયત્ન કર્યો પણ કંઈ હાથ આવ્યું નહિ.
3
شمعون پطرس به آنها گفت: «من میخواهم به ماهیگیری بروم.»
آنها گفتند: «ما هم با تو میآییم.» پس آنها به راه افتاده سوار قایقی شدند. امّا در آن شب چیزی صید نكردند.
4બીજી વહેલી પરોઢે ઈસુ સમુદ્રકાંઠે ઊભો હતો. પરંતુ શિષ્યોએ તેને ઓળખ્યો નહિ કે તે ઈસુ હતો.
4
وقتی صبح شد، عیسی در ساحل ایستاده بود ولی شاگردان او را نشناختند.
5પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “મિત્રો તમે કોઈ માછલી પકડી છે?” શિષ્યોએ કહ્યું, “ના.”
5
او به آنها گفت: «دوستان، چیزی گرفتهاید؟» آنها جواب دادند: «خیر.»
6ઈસુએ કહ્યું, “તમારી હોડીની જમણી બાજુએ પાણીમાં તમારી જાળ નાખો. તમે ત્યાં થોડી માછલીઓ પકડી શકશો.” તેથી શિષ્યોએ આમ કર્યુ. તેઓએ એટલા બધા માછલાં પકડ્યાં કે તેઓ જાળને હોડીમાં પાછી ખેંચી શક્યા નહિ.
6
عیسی به آنها گفت: «تور را به طرف راست قایق بیندازید، در آنجا ماهی خواهید یافت.» آنها همین كار را كردند و آنقدر ماهی گرفتند كه نتوانستند تور را به داخل قایق بكشند.
7ઈસુ જેને પ્રેમ કરતો હતો તે શિષ્યોમાંના એક શિષ્યએ પિતરને કહ્યું, “તે માણસ પ્રભુ છે!” પિતરે તેને આમ કહેતો સાંભળ્યો, “તે માણસ પ્રભુ છે,” પિતરે તેનો ડગલો પહેર્યો. (કામ કરવા તેણે પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં.) પછી તે પાણીમાં કૂદી પડયો.
7
پس آن شاگردی كه عیسی او را دوست میداشت به پطرس گفت: «این خداوند است!» وقتی شمعون پطرس كه برهنه بود این را شنید لباسش را به خود پیچید و به داخل آب پرید.
8બીજા શિષ્યો હોડીમાં કિનારે ગયા. તેઓએ માછલા ભરેલી જાળ ખેંચી. તેઓ કિનારાથી 100 વારથી વધારે દૂર ન હતા.
8
بقیّهٔ شاگردان با قایق به طرف خشكی آمدند و تور پر از ماهی را به دنبال خود میکشیدند زیرا از خشكی فقط یكصد متر دور بودند.
9જ્યારે શિષ્યો હોડીમાંથી નીચે ઉતરી કિનારા પર આવ્યા. તેઓએ ગરમ કોલસાનો અગ્નિ જોયો. ત્યાં આગ પર એક માછલી અને ત્યાં બાજુમાં રોટલી પણ હતી.
9
وقتی به خشكی رسیدند، در آنجا آتشی دیدند كه ماهی روی آن قرار داشت و با مقداری نان آماده بود.
10પછી ઈસુએ કહ્યું, “તમે માછલીઓ પકડી છે તેમાંથી થોડી લાવો.”
10
عیسی به آنها گفت: «مقداری از ماهیانی را كه الآن گرفتید بیاورید.»
11સિમોન પિતર હોડીમાં ગયો અને જાળને સમુદ્રકિનારે ખેંચી. તે મોટી માછલીઓથી ભરેલી હતી. ત્યાં 153 માછલીઓ હતી. માછલીઓ ઘણી ભારે હતી, પણ જાળ ફાટી નહિ.
11
شمعون پطرس به طرف قایق رفت و توری را كه از یكصد و پنجاه و سه ماهی بزرگ پر بود به خشكی كشید و با وجود آنهمه ماهی، تور پاره نشد.
12ઈસુએ તેઓને કહ્યું, “આવો અને ખાઓ.” શિષ્યોમાંથી કોઈ પણ તેને પૂછી શક્યો નહિ, “તું કોણ છે?” તેઓએ જાણ્યું તે પ્રભુ હતો.
12
عیسی به آنها گفت: «بیایید صبحانه بخورید.» هیچیک از شاگردان جرأت نكرد از او بپرسد: «تو كیستی؟» آنها میدانستند كه او خداوند است.
13ઈસુ ભોજન તરફ ગયો. તેણે રોટલી લીધી અને તે તેઓને આપી. ઈસુએ પણ માછલી લીધી અને તે તેઓને આપી.
13
پس عیسی پیش آمده نان را برداشت و به آنان داد و ماهی را نیز همینطور.
14મૃત્યુ પામેલાઓમાંથી ઊઠયા પછી ઈસુએ પોતાના શિષ્યોને આમ ત્રીજી વાર દર્શન દીધા.
14
این سومین باری بود كه عیسی پس از رستاخیز از مردگان به شاگردانش ظاهر شد.
15જ્યારે તેઓએ ભોજન પૂરું કર્યુ, ઈસુએ સિમોન પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને આ બીજા પુરુંષો કરતાં વધારે હેત કરે છે?” પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને હેત કરું છું.” પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા હલવાનો ની સંભાળ રાખ.”
15
بعد از صبحانه، عیسی به شمعون پطرس گفت: «ای شمعون پسر یونا، آیا مرا بیش از اینها محبّت مینمایی؟»
پطرس جواب داد: «آری، ای خداوند، تو میدانی كه تو را دوست دارم.» عیسی گفت: «پس به برّههای من خوراک بده.»
16ફરીથી ઈસુએ પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?” પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું.” પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેટાંઓની સંભાળ રાખ.”
16
بار دوم پرسید: «ای شمعون پسر یونا، آیا مرا محبّت مینمایی؟»
پطرس پاسخ داد: «ای خداوند، تو میدانی كه تو را دوست دارم.»
عیسی به او گفت: «پس از گوسفندان من پاسداری كن.»
17ઈસુએ ત્રીજી વાર કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને પ્રેમ કરે છે?” પિતર ઉદાસ હતો કારણ કે ઈસુએ તેને ત્રણ વખત પૂછયું, “શું તું મને પ્રેમ કરે છે?” પિતરે કહ્યું, “પ્રભુ તું બધું જાણે છે. તું જાણે છે કે હું તને પ્રેમ કરું છું!” ઈસુએ પિતરને કહ્યું, “મારા ઘેંટાંની સંભાળ રાખ.
17
سومین بار عیسی از او پرسید: «ای شمعون پسر یونا، آیا مرا دوست داری؟»
پطرس از اینكه بار سوم از او پرسید آیا مرا دوست داری، آزرده خاطر شده گفت: «خداوندا تو از همهچیز اطّلاع داری، تو میدانی كه تو را دوست دارم.»
عیسی گفت: «گوسفندان مرا خوراک بده.
18હું તને સત્ય કહું છું. જ્યારે તું યુવાન હતો. તું તારો પોતાનો પટ્ટો બાંધી અને તારી જ્યાં જવાની ઈચ્છા હતી ત્યાં ગયો. પણ જ્યારે તું વૃદ્ધ થશે ત્યારે તું તારા હાથ લાંબા કરીશ અને બીજો કોઈ પુરુંષ તને બાંધશે. તે વ્યક્તિ તારી ઈચ્છા જ્યાં નહિ જવાની હશે ત્યાં દોરી જશે.”
18
در حقیقت به تو میگویم در وقتیکه جوان بودی كمر خود را میبستی و به هرجا كه میخواستی میرفتی، ولی وقتی پیر بشوی، دستهایت را دراز خواهی كرد و دیگران تو را خواهند بست و به جاییکه نمیخواهی خواهند برد.»
19(ઈસુએ દેવનો મહિમા પ્રગટ કરવા, તે દર્શાવવા એમ કહ્યું.) પછી ઈસુએ પિતરને કહ્યું, “મારી પાછળ આવ!”
19
به این وسیله عیسی اشاره به نوع مرگی نمود كه پطرس میبایست برای جلال خدا متحمّل شود و بعد به او گفت: «به دنبال من بیا.»
20પિતર પાછો વળ્યો અને ઈસુ જે શિષ્યને પ્રેમ કરતો હતો, તેને પાછળ ચાલતો જોયો. (આ તે શિષ્ય હતો જેણે વાળુના સમયે તેની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ તારી વિરૂદ્ધ કોણ થશે?”)
20
پطرس به اطراف نگاه كرد و دید آن شاگردی كه عیسی او را دوست میداشت، از عقب میآید یعنی همان شاگردی كه در وقت شام پهلوی عیسی نشسته و از او پرسیده بود: «خداوندا، كیست آنکس كه تو را تسلیم خواهد كرد؟»
21જ્યારે પિતરે આ શિષ્યને તેની પાછળ જોયો. તેણે ઈસુને પૂછયું, “પ્રભુ, તેના વિષે શું છે?”
21
وقتی پطرس چشمش به آن شاگرد افتاد از عیسی پرسید: «خداوندا، عاقبت او چه خواهد بود؟»
22ઈસુએ ઉત્તર આપ્યો, “ધારો કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઈચ્છા હોય, તેનું તારા માટે કોઈ મહત્વ હોવું જોઈએ નહિ. તું મારી પાછળ આવ!”
22
عیسی به او گفت: «اگر میل من این باشد كه تا وقت آمدن من او بماند، به تو چه ربطی دارد؟ تو به دنبال من بیا.»
23તેથી એ વાત ભાઈઓમાં અંદર અંદર પ્રસરી. તેઓ કહેતા હતા કે આ શિષ્ય જેને ઈસુ પ્રેમ કરતો હતો તે મૃત્યુ પામશે નહિ. પણ ઈસુએ કહ્યું ન હતું કે તે મૃત્યુ પામશે નહિ. તેણે ફક્ત કહ્યું, “ધારો કે મેં નક્કી કર્યુ હોય કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવે એમાં તારે શું?”
23
این گفتهٔ عیسی در میان شاگردان پیچید و همه تصوّر كردند كه آن شاگرد نخواهد مرد، ولی در واقع عیسی نگفت كه او نخواهد مرد. او فقط گفته بود: «اگر میل من این باشد كه تا وقت آمدن من او بماند به تو چه ربطی دارد؟»
24તે શિષ્ય જે આ બાબત કહે છે, તે જેણે હમણાં આ બાબત લખી છે. અમે જાણીએ છીએ કે તે જે કહે છે તે સાચું છે.
24
و این همان شاگردی است كه این چیزها را نوشته و به درستی آنها شهادت میدهد و ما میدانیم كه شهادت او راست است.
البتّه عیسی كارهای بسیار دیگری هم انجام داد كه اگر جزئیات آنها به تفصیل نوشته شود، تصوّر میکنم تمام دنیا هم گنجایش كتابهایی را كه نوشته میشد، نمیداشت.
25ત્યાં બીજી ઘણી બાબતો છે જે ઈસુએ કરી છે. જો તે બાબતોના પ્રત્યેક કામો લખવામાં આવે તો હું ધારું છું કે એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ.
25
البتّه عیسی كارهای بسیار دیگری هم انجام داد كه اگر جزئیات آنها به تفصیل نوشته شود، تصوّر میکنم تمام دنیا هم گنجایش كتابهایی را كه نوشته میشد، نمیداشت.