1ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “લોકો પાપ કરે એવી ઘટનાઓ તો બનવાની જ. પણ જે માણસો દ્ધારા એ ઘટનાઓ બને છે તેને અફસોસ છે.
1
عیسی به شاگردان خود فرمود: «از روبهرو شدن با وسوسهها گریزی نیست امّا وای به حال آنکسی كه سبب وسوسه میشود.
2જો કોઈ નિર્બળ માણસોમાંના કોઈ એકને પાપમાં નાખે તો તે માણસ માટે અફસોસ છે. તે કરતાં તેની કોટે ઘંટીનું પડ બાંધીને તેને સાગરમાં ડૂબાડવામાં આવે તે તેને માટે વધારે સારું છે.
2
برای او بهتر است كه با سنگ آسیابی به دور گردن خود به دریا انداخته شود تا یكی از این كوچكان را منحرف كند.
3તેથી સાવધાન રહો! “જો તારો ભાઈ પાપ કરે તો તેને કહે કે તે ખોટો છે. પણ તે જો દુ:ખ વ્યક્ત કરે અને પાપ કરવાનું બંધ કરે તો તેને માફ કર.
3
مواظب باشید! اگر برادرت به تو بدی كند او را متنبّه ساز و اگر توبه كند، او را ببخش.
4જો તારો ભાઈ દિવસમાં સાત વાર કંઈ ખોટું કરે, અને દરેક વખતે તારી પાસે પાછો આવે અને કહે કે, હું દિલગીર છું. તો તું તેને માફ કર.
4
حتّی اگر روزی هفت بار به تو بدی كند و هفت بار پیش تو بیاید و بگوید: 'توبه كردم' باید او را ببخشی.»
5પ્રેરિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધાર!”
5
رسولان به عیسی خداوند عرض كردند: «ایمان ما را زیاد كن.»
6પ્રભુએ કહ્યું, “જો તમને રાઇના દાણા જેટલો વિશ્વાસ હોય તો તને આ ગુલ્લર ઝાડને કહેતા કે તું ઊખડીને સમુદ્ધમાં રોપાઇ જા!” અને તે ઝાડ તમારું માનત.
6
خداوند پاسخ داد: «اگر شما به اندازهٔ دانه خَردَلی ایمان میداشتید میتوانستید به این درخت توت بگویید: 'از ریشه در بیا و در دریا كاشته شو' و از شما اطاعت میکرد.
7“ધારો કે તમારામાંના કોઈ એક પાસે નોકર છે કે જે ખાતરમાં કામ કરે છે. નોકર ખેતરમાં જમીન ખેડતો અથવા ઘેટાંની સંભાળ રાખતો હોય છે. જ્યારે તે કામ પરથી આવે છે, ત્યારે તમેે તેને શું કહેશો? તમે તેને કહેશો કે, ‘અંદર આવ અને જમવા માટે બેસી જા?’
7
«فرض كنید یكی از شما غلامی دارد كه شخم میزند یا از گوسفندان پاسداری میکند. وقتی از مزرعه برگردد آیا او به آن غلام خواهد گفت: 'فوراً بیا و بنشین؟'
8ના! તમે તમારા નોકરને કહેશો, મારા માટે કંઈક ખાવાનું તૈયાર કર. પછી કપડાં પહેર અને મારી સેવા કર. જ્યારે હું ખાવા પીવાનું પુરું કરું પછી તું ખાજે.
8
آیا به عوض آن نخواهد گفت: 'شام مرا حاضر كن، كمرت را ببند و تا من میخورم و مینوشم خدمت كن، بعد میتوانی غذای خودت را بخوری؟'
9નોકર તેનું રોજીંદુ કામ કરવા માટે કોઈ વિશિષ્ટ મહેરબાની પ્રાપ્ત કરતો નથી. તેના માલીકે તેને જે કરવાનું કહેલું તે જ ફક્ત તે કરે છે.
9
و آیا او از آن غلام بهخاطر آنكه دستوراتش را اجرا كرده است ممنون خواهد بود؟
10તમારી સાથે એવું જ છે. જ્યારે તમને જે કરવાનું કહેવામાં આવ્યું છે તે જ બધું તમે કર્યુ છે ત્યારે તમારે કહેવું જોઈએ, “અમે ફક્ત અમારે જે કામ કરવાનું હતું તે જ કર્યું છે, અમે ખાસ મહેરબાનીને લાયક નથી.”
10
در مورد شما هم همینطور است، هرگاه تمام دستورهایی كه به شما داده شده بجا آورید بگویید: 'ما غلامانی بیش نیستیم، فقط وظیفهٔ خود را انجام دادهایم.'»
11ઈસુ યરૂશાલેમમાં મુસાફરી કરતો હતો. તે ગાલીલમાં થઈને સમરૂન ગયો.
11
عیسی در سفر خود به سوی اورشلیم از مرز بین سامره و جلیل میگذشت.
12તે એક નાના ગામમાં તેને દશ માણસો મળ્યા હતા. આ માણસો ઈસુની નજીક આવ્યા નહિ, કારણ કે તે બધા રક્તપિત્તિયા હતા.
12
هنگامیکه میخواست به دهکدهای وارد شود با ده نفر جذامی روبهرو شد. آنان دور ایستادند
13પણ તે માણસોએ ઘાંટો પાડીને કહ્યું, “ઈસુ! સ્વામી! કૃપા કરી અમને મદદ કર!”
13
و فریاد زدند: «ای عیسی، ای استاد، به ما رحم كن.»
14જ્યારે ઈસુએ માણસોને જોયા, તેણે કહ્યું કે, “જાઓ તમે તમારાં શરીરને યાજકોને દેખાડો.” જ્યારે દશ માણસો યાજકો પાસે જતા હતા ત્યારે, તેઓ સાજા થયા.
14
وقتی عیسی آنان را دید فرمود: «بروید و خود را به كاهنان نشان بدهید.» و همچنانکه میرفتند پاک گشتند.
15જ્યારે તેઓના એક માણસે જોયું કે તે સાજો થયો હતો, તે ઈસુ પાસે પાછો ગયો. તેણે મોટા અવાજે દેવની સ્તુતિ કરી.
15
یكی از ایشان وقتی دید شفا یافته است درحالیکه خدا را با صدای بلند حمد میگفت بازگشت.
16તે ઈસુના પગમાં પડ્યો. તે માણસે ઈસુનો આભાર માન્યો. (તે માણસ સમરૂની હતો યહૂદિ નહિ.)
16
خود را پیش پاهای عیسی انداخت و از او سپاسگزاری كرد. این شخص یک سامری بود.
17ઈસુએ ઉત્તર આપ્યો, “દશ માણસો સાજા થયા હતા; બીજા નવ ક્યાં છે?
17
عیسی در این خصوص فرمود: «مگر هر ده نفر پاک نشدند؟ پس آن نُه نفر دیگر كجا هستند؟
18દેવનો આભાર માનવા આવનાર આ વિદેશી સમરૂની માણસ જ પાછો આવ્યો?”
18
آیا غیراز این بیگانه كسی نبود كه برگردد و خدا را حمد گوید؟»
19પછી ઈસુએ તેને કહ્યું, “ઊભો થા, તું જઇ શકે છે. તું સાજો થઈ ગયો છે કારણ કે તને વિશ્વાસ છે.”
19
به آن مرد فرمود: «بلند شو و برو، ایمانت تو را شفا داده است.»
20કેટલાએક ફરોશીઓએ ઈસુને પૂછયું, “દેવનું રાજ્ય ક્યારે આવશે?” ઈસુએ ઉત્તર આપ્યો, “દેવનું રાજ્ય આવે છે પણ તમે તમારી આખો વડે જોઈ શકો તે રીતે નહિ.
20
فریسیان از او سؤال كردند كه پادشاهی خدا كی خواهد آمد. عیسی در جواب فرمود: «پادشاهی خدا طوری نمیآید كه بتوان آن را مشاهده كرد
21લોકો કહેશે નહિ, “જુઓ, અહી દેવનું રાજ્ય છે! અથવા ત્યાં તે છે!” ના, દેવનું રાજ્ય તો તમારામાં છે.”
21
و كسی نخواهد گفت كه، آن در اینجا یا در آنجاست، چون در حقیقت پادشاهی خدا در میان خود شماست.»
22પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “એવો સમય આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ઈચ્છશો પણ તમે જોઈ શકશો નહિ.”
22
به شاگردان فرمود: «زمانی خواهد آمد كه شما آرزوی دیدن یكی از روزهای پسر انسان را خواهید داشت امّا آن را نخواهید دید.
23લોકો તમને કહેશે, “જુઓ ત્યાં તે છે! જુઓ, અહીં તે છે! તમે જ્યાં છો ત્યાં જ રહો; દૂર જશો ના અને શોધશો ના.”
23
به شما خواهند گفت كه به اینجا یا آنجا نگاه كنید. شما به دنبال آنان نروید،
24“જ્યારે માણસનો દીકરો ફરીથી આવશે ત્યારે તમે તે જાણી શકશો. જે દિવસે તે આવશે ત્યારે તે આકાશમાં વીજળીના ઝબકારાની જેમ પ્રકાશસે.
24
زیرا پسر انسان در روز خود مانند برق كه از این سر آسمان تا آن سر آسمان میدرخشد خواهد بود.
25પણ તે પહેલા માણસના દીકરાને ઘણું સહન કરવું પડશે અને આ પેઢીના લોકો દ્ધારા તેનું મરણ થશે.
25
امّا لازم است كه او اول متحمّل رنجهای بسیار گردد و از طرف مردم این روزگار رد شود.
26“જેમ નૂહના દિવસોમાં થયું તેમ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.
26
زمان پسر انسان مانند روزگار نوح خواهد بود.
27નૂહના સમય દરમ્યાન જ્યારે તે દિવસે નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતા પીતા પરણતા અને પરણાવતા હતા. પછી રેલ આવી અને બધા લોકોનો નાશ થયો.
27
مردم تا روزی كه نوح وارد كشتی شد و سیل آمده همه را نابود كرد میخوردند و مینوشیدند، زن میگرفتند و شوهر میکردند.
28“લોતના સમય દરમ્યાન પણ એમ જ થયું, જ્યારે દેવે સદોમનો નાશ કર્યો ત્યાં સુધી પેલા લોકો ખાતા, પીતા, ખરીદતા, વેચતા, રોપતા, અને તેઓના માટે મકાનો બાંધતા હતાં.
28
همچنین مانند زمان لوط خواهد بود كه مردم میخوردند و مینوشیدند و به خرید و فروش و كشت و كار و خانهسازی مشغول بودند.
29જ્યારે લોતે શહેર છોડ્યું ત્યારે તે દિવસે પણ લોકો આ બધું કરતા હતા. પછી આકાશમાંથી અજ્ઞિવર્ષા થઈ અને ગંધકનો વરસાદ થયો અને બધાનો નાશ થયો.
29
امّا در روزی كه لوط از سدوم بیرون آمد آتش و گوگرد از آسمان بارید و همه را از بین برد.
30જે દિવસે માણસનો દીકરો ફરીથી આવશે ત્યારે પણ એમ જ બનશે.
30
روزی كه پسر انسان ظهور كند مانند آن روزگار خواهد بود.
31“તે દિવસે જો માણસ ધાબા પર હોય તો તેની પાસે અંદર જઇને સામાન લેવાનો પણ સમય નહિ હોય. જો માણસ ખેતરમાં હોય તો તે પાછો ઘરે જઇ શકશે નહિ.
31
«در آن روز مردی كه در پشت بام است و داراییاش در خانه میباشد نباید برای بردن آنها پایین بیاید. همچنین کسیکه در مزرعه است نباید برای بردن آنها پایین بیاید. همچنین کسیکه در مزرعه است نباید برگردد.
32યાદ કરો, લોતની પત્નીનું શું થયું?
32
زن لوط را بهیاد داشته باشید!
33“જે માણસ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે, તે જીવ ગુમાવશે અને જે કોઈ માણસ તેનો જીવ આપશે, તે બચાવી શકશે.
33
هرکه برای نجات جان خود بكوشد آن را از دست میدهد و هرکه جان خود را فدا سازد آن را نجات خواهد داد.
34જ્યારે હું ફરીથી આવીશ તે સમયે બે જણ એક જ પથારીમાં ઊઘતા હશે. તો એક જણને લઈ લેવાશે. અને બીજા માણસને પડતો મૂકાશે.
34
بدانید كه در آن شب از دو نفر كه در یک بستر هستند یكی را میبرند و دیگری را میگذارند.
35જ્યાં બે સ્ત્રીઓ સાથે અનાજ દળતી હશે તો એક સ્ત્રીને લઈ લેવાશે અને બીજી સ્ત્રીને પડતી મૂકાશે.”
35
از دو زن كه با هم دستاس میکنند یكی را میبرند و دیگری را میگذارند. [
36[This verse may not be a part of this translation]
36
از دو مردی كه در مزرعه باشند یكی برداشته میشود دیگری در جای خود میماند.]»
وقتی شاگردان این را شنیدند پرسیدند «كجا ای خداوند؟» او فرمود: «هر جا لاشهای باشد لاشخورها جمع میشوند.»
37શિષ્યોએ ઈસુને પૂછયું, “પ્રભુ! આ ક્યાં થશે? ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં મડદું હોય, ત્યાં ગીધો પણ એકઠાં થશે.”
37
وقتی شاگردان این را شنیدند پرسیدند «كجا ای خداوند؟» او فرمود: «هر جا لاشهای باشد لاشخورها جمع میشوند.»