Gujarati: NT

Persian

Revelation

15

1પછી મેં આકાશમાં બીજું એક આશ્ચર્યકારક ચિન્હ જોયું, તે મહાન અને આશ્ચર્યકારક હતું ત્યાં સાત દૂતો સાત વિપત્તિઓ લાવ્યા હતા. (આ છેલ્લી વિપત્તિઓ છે, કારણ કે આ વિપત્તિઓ પછી દેવનો કોપ પૂર્ણ થાય છે.)
1 در آسمان علامت بزرگ و شگفت‌انگیزی دیدم؛ هفت فرشته با هفت بلا، آنها آخرین بلایا هستند، زیرا با آنها غضب خدا به پایان می‌رسد.
2મેં જોયું, જે અગ્નિમિશ્રિત કાચના સમુદ્ર જેવું હતું. બધા લોકો જેઓએ પ્રાણી પર, અને તેની મૂર્તિ અને તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો. તેઓ તે સમુદ્રની બાજુમાં ઊભા હતા. આ લોકો પાસે વીણા હતી જે દેવે તેઓને આપી હતી.
2 چیزی دیدم كه شبیه دریای بلور، آمیخته به آتش بود و در كنار دریای بلور، آن‌‌کسانی‌که بر حیوان وحشی و پیكرهٔ او و عدد اسمش پیروز شده بودند، قرار داشتند و چنگهایی كه خدا به آنها داده بود، در دستهایشان دیده می‌شد.
3તેઓએ દેવના સેવક મૂસાનું અને હલવાનનું ગીત ગાયું: “હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, તારાં કાર્યો મહાન તથા અદભૂત છે. હે યુગોના રાજા તારા માર્ગો ન્યાયી અને સત્ય છે.
3 سرود موسی بندهٔ خدا و سرود برّه را می‌سراییدند و می‌گفتند: «چقدر بزرگ و شگفت‌انگیز است کارهای تو، ای خداوند، خدای قادر مطلق! چقدر عادلانه و درست است روشهای تو، ای پادشاه ملل!
4હે પ્રભુ બધા લોકો તારાથી બીશે. બધા લોકો તારા નામની સ્તુતિ ગાશે! કારણ કે માત્ર તું એકલો જ પવિત્ર છે. બધા લોકો આવશે અને તારી આગળ આરાધના કરશે, કારણ કે તે સ્પષ્ટ છે કે તું જે કરે છે તે ન્યાયી છે.”
4 كیست ای خداوند كه از هیبت تو نترسد و كیست كه تو را جلال ندهد؟ زیرا تنها تو مقدّسی، همهٔ ملل خواهند آمد و در پیشگاه تو پرستش خواهند نمود زیرا كارهای عادلانهٔ تو بر هیچ‌کس پوشیده نیست.»
5આ પછી મેં આકાશમા એક મંદિર (દેવની હાજરીની પવિત્ર જગ્યા) જોયું, તે મંદિર ઉઘાડું હતું
5 بعد از این دیدم اندرون مقدّس خیمهٔ شهادت در آسمان گشوده شد
6અને સાત વિપત્તિઓ સાથે સાત દૂતો મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ ચળકતાં શણનાં વસ્ત્રો પહેરેલાં હતાં. તેઓએ તેઓની છાતીની આજુબાજુ સોનાના પટ્ટા પહેર્યા હતા.
6 و از آن، هفت فرشته با هفت بلا بیرون آمدند. آنها كتان ظریف و پاكیزه و نورانی بر تن و سینه‌بندهای زرّین به سینه داشتند.
7પછી ચાર જીવંત પ્રાણીઓમાંથી એક જીવંત પ્રાણીએ સાત દૂતોને સોનાનાં સાત પ્યાલા આપ્યાં. તે પ્યાલાઓ સદાસર્વકાળ જીવંત એવા દેવના કોપથી ભરેલાં હતાં.
7 آنگاه یكی از آن چهار حیوان زنده، هفت جام زرّینی را كه از خشم خدایی كه تا به ابد زنده است پر بود، به هفت فرشته داد و معبد از دود جلال و قدرت خدا پر گشت، به طوری که هیچ‌کس نتوانست تا وقتی‌که هفت بلای آن هفت فرشته تمام نشده بود، به آنجا وارد شود.
8તે મંદિર દેવ મહિમાના તથા તેના પરાક્રમના ધુમાડાથી ભરાયેલું હતું. જ્યાં સુધી સાત દૂતોની સાત વિપત્તિઓ પૂરી ન થઈ ત્યાં સુધી મંદિરમાં કોઈ પ્રવેશ કરી શક્યું નહિ.
8 و معبد از دود جلال و قدرت خدا پر گشت، به طوری که هیچ‌کس نتوانست تا وقتی‌که هفت بلای آن هفت فرشته تمام نشده بود، به آنجا وارد شود.