1મારે બડાશ મારવાનું ચાલું રાખવું જોઈએ. તે ખાસ મદદરૂપ નહિ થાય, પરંતુ હવે પ્રભુ તરફથી ઉદભવતા દર્શન અને પ્રકટીકરણ વિષે હું વાત કરીશ.
1
حتّی اگر اینگونه بالیدن هیچ فایده نداشته باشد، باید به آن ادامه دهم. مثلاً میتوانم دربارهٔ رؤیاها و مكاشفاتی كه خداوند به من عطا فرمود صحبت كنم.
2હું ખ્રિસ્તમય બનેલી એવી વ્યક્તિને જાણું છું, જેને ત્રીજા આકાશમાં લઈ જવામાં આવ્યો હતો. આ 14 વર્ષ પહેલા બન્યું હતું. મને ખબર નથી કે તે માણસ તેના શરીરમાં હતો કે શરીરની બહાર હતો. પરંતુ દેવ જાણે છે.
2
من شخصی را در مسیح میشناسم كه چهارده سال پیش تا به آسمان سوم ربوده شد. (جسماً یا روحاً، نمیدانم، خدا میداند.)
3[This verse may not be a part of this translation]
3
فقط میدانم كه این مرد به بهشت برده شد. (نمیدانم جسماً یا روحاً، خدا میداند.)
4[This verse may not be a part of this translation]
4
و چیزهایی شنید كه آنقدر مقدّس و محرمانه است كه بیان آنها جایز نیست.
5હું આવી વ્યક્તિ વિષે બડાશ મારીશ. પરંતુ હું ફક્ત મારા પોતાના વિષે બડાશો મારીશ નહિ. હું માત્ર મારી નબળાઈઓ વિષે બડાશ મારીશ.
5
من حاضرم به تجربیّات این مرد ببالم ولی در خودم هیچ دلیلی برای بالیدن نمیبینم، مگر در ضعفهای خود.
6પરંતુ જો મારે મારી જાત વિષે બડાઈ મારવી હોત તો, હું મૂર્ખ તો નહિ જ બનું. હું મૂર્ખ નહિ બનું કારણ કે હું સત્ય કહેતો હોઈશ. પરંતુ હું મારી જાત વિષે બડાઈ મારીશ નહિ. શા માટે? કારણ કે લોકો મને જે કરતા જુએ છે અને જે કહેતા સાંભળે છે, તેથી વિશેષ મારા માટે લોકો ધારે તેવી મારી ઈચ્છા નથી.
6
اگر بخواهم به خود ببالم، احمق نخواهم بود، زیرا هرچه بگویم عین حقیقت است. امّا چنین كاری نخواهم كرد، مبادا كسی بیش از آنچه در من میبیند یا از من میشنود برای من ارزش قایل شود.
7પરંતુ જે અદભુત વાતો મને બતાવવામાં આવી છે. તેના માટે વધારે પડતો ગર્વ અનુભવવો ના જોઈએ. તેથી કષ્ટદાયક સમસ્યા મને આપવામાં આવી હતી. તે સમસ્યા તે શેતાન તરફથી આવેલો દૂત છે. તેને મને મારવા માટે અને વધુ પડતો ગર્વશાળી બનતો અટકાવવા માટે મોકલવામાં આવ્યો હતો.
7
و برای اینکه بهخاطر مكاشفات فوقالعادهای كه دیدهام مغرور نشوم، ناخوشی جسمانی دردناكی به من داده شد كه مانند قاصدی از طرف شیطان مرا بكوبد تا زیاد مغرور نشوم.
8મેં આ સમસ્યા મારાથી દૂર કરવા માટે પ્રભુને ત્રણ વાર પ્રાર્થના કરી.
8
سه بار از خداوند درخواست كردم كه آن را از من دور سازد،
9પરંતુ પ્રભુએ મને કહ્યું કે, “મારી કૃપા તારે માટે પૂરતી છે. જ્યારે તું નિર્બળ બને છે, ત્યારે મારું સાર્મથ્ય તારી નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” તેથી મારી નબળાઈઓ વિષે બડાશ મારતા હું ઘણો પ્રસન્ન છું. પછી ખ્રિસ્તની શક્તિ મારામાં જીવશે.
9
امّا او در جواب من گفت: «فیض من برای تو كافی است، زیرا قدرت من در ضعف تو كامل میگردد.» پس چقدر بیشتر با مسرّت به ضعف و ناتوانی خود فخر خواهم كرد تا قدرت مسیح مرا فرا گیرد.
10તેથી જ્યારે મારામાં નબળાઈ આવે છે, ત્યારે હું પ્રસન્ન થાઉં છું. મારા વિષે લોકો જ્યારે ખરાબ બોલે છે, ત્યારે હું રાજી થાઉં છું. જ્યારે મને મુશ્કેલી પડે છે ત્યારે હું રાજી થાઉં છું. અને જ્યારે મારી આગળ સમસ્યાઓ હોય છે ત્યારે હું રાજી થાઉં છું. આ બધું જ ખ્રિસ્ત માટે છે. અને હું આ બધાથી આનંદીત છું, કારણ કે જ્યારે હું નિર્બળ હોઉં છું, ત્યારે હું મજબૂત હોઉં છું.
10
بنابراین، من بهخاطر مسیح، ضعفها، اهانتها، سختیها، آزارها و دشواریها را با آغوش باز میپذیرم زیرا در هنگام ضعف قوی هستم.
11હું મૂર્ખની જેમ વાત કરી રહ્યો હતો. પરંતુ તમે મને એમ કરવા પ્રેર્યો. તમારે લોકોએ મારા વિષે સારું બોલવું જોઈએ. મારું કોઈ મૂલ્ય નથી, પરંતુ તે “મહાન પ્રેરિતો” નું મૂલ્ય મારા કરતા વધારે નથી!
11
من مثل یک احمق حرف میزنم، ولی تقصیر شماست. شما باید از من تعریف میکردید زیرا حتّی اگر من هیچ به حساب نیایم، باز هم از آن رسولان عالیمقام شما كمتر نیستم.
12હું જ્યારે તમારી સાથે હતો ત્યારે મે એવા કામો કર્યા જે પૂરવાર કરે કે હું પ્રેરિત છું - મેં ચિહ્નો બતાવ્યા, અદભૂત કાર્યો અને પરાક્રમો કર્યા. મેં ઘણી ધીરજથી આ કામો કર્યા.
12
علایمی كه رسالت مرا ثابت میکند با صبر تمام در میان شما ظاهر شد: از جمله عجایب و نشانهها بود.
13તેથી બીજી મંડળીઓને જે પ્રાપ્ત થયું તે બધું જ તમને પ્રાપ્ત થયું. માત્ર એક બાબતમાં તફાવત હતો. હું તમને બોજારૂપ નહોતો. આ માટે મને માફ કરશો!
13
از چه لحاظ طرز رفتار من با شما بدتر از كلیساهای دیگر بود، جز اینکه برای امرار معاش خود از شما كمک نمیگرفتم؟ مرا برای چنین بیعدالتی ببخشید!
14હવે ત્રીજી વખત તમારી મુલાકાત લેવા માટે હું તૈયાર છું. અને હું તમને બોજારૂપ બનીશ નહિ. તમારું જે કાંઈ છે, તેમાંથી મારે કશું જ જોઈતું નથી. હું તમને ઈચ્છું છું. બાળકોએ માતા પિતાને આપવા માટે કોઈ બચાવવાની જરૂર નથી, માતા પિતાએ તેમના બાળકોને આપવા બચાવવું જોઈએ.
14
اكنون این سومین بار است كه حاضرم نزد شما بیایم و قول میدهم كه به شما تحمیل نخواهم شد، زیرا من شما را میخواهم نه پولتان را! فرزندان نباید برای والدین پسانداز كنند، بلكه برعكس والدین باید در فكر فرزندان خود باشند.
15મારી પાસે જે કાંઈ છે તે તમને આપતા મને આનંદ થાય છે. હું મારી જાત સુદ્ધા તમને આપીશ. જો હું તમને વધારે પ્રેમ કરું તો શું તમે મને ઓછો પ્રેમ કરશો?
15
پس من خوشحال میشوم كه اموال و حتّی جان خود را در راه شما بدهم. اگر من شما را اینقدر دوست دارم، آیا شایسته است كه شما مرا كمتر دوست داشته باشید؟
16એ સ્પષ્ટ છે કે હું તમને બોજારુંપ નહોતો. હું ચાલાક હતો અને તમને પકડવા જૂઠનો ઉપયોગ કરતો હતો તેવું તમે વિચારો છો.
16
شما قبول میکنید كه من بر شما تحمیل نشدم! امّا در عوض میگویید كه من خیلی زرنگ بودم و با حیله شما را فریب دادم!
17તમારા પ્રતિ મોકલેલા કોઈ પણ માણસોનો ઉપયોગ કરીને શું તમને છેતર્યા છે? ના! તમે જાણો છો મેં એમ નથી કર્યુ.
17
چطور؟ آیا من به وسیلهٔ کسانیکه پیش شما فرستادم از شما بهرهای گرفتم؟
18મેં તિતસને તમારી પાસે જવા કહ્યું અને અમારા બંધુને મેં તેની સાથે મોકલ્યો. તિતસે તમને નથી છેતર્યા, ખરું ને? ના! તમે જાણો છો કે મને અને તિતસને એક જ આત્માએ દોર્યા છે. અને અમે એ જ માર્ગને અનુસર્યા છે.
18
من خواهش كردم كه تیطُس پیش شما بیاید و آن برادر مشهور را با او فرستادم. آیا تیطُس از شما بهرهای گرفت؟ مگر من و او به وسیلهٔ یک روح هدایت نشدیم؟ مگر هردوی ما در یک راه قدم نگذاشتیم؟
19તમે શું એમ માનો છો કે આ બધા સમય દરમ્યાન અમે અમારો બચાવ કરીએ છીએ? ના. અમે ખ્રિસ્ત થકી આ બધી વાતો કહીએ છીએ. અને દેવની સમક્ષ અમે આ બધી વસ્તુ કહીએ છીએ. તમે મારા પરમ મિત્રો છો. અને અમે જે કઈ કરીએ છીએ તે તમને વધુ સાર્મથ્યવાન બનાવવા કરીએ છીએ.
19
شاید گمان میکنید كه ما در طول این مدّت میكوشیم پیش شما از خود دفاع كنیم! خیر، ما در حضور خدا و در اتّحاد با مسیح سخن میگوییم. آری ای دوستان عزیز، هرچه میکنیم برای بنای شماست.
20હું આમ કરું છું કારણ કે મને ભય છે કે હું તમને જેવા થવા ઈચ્છું છું તેવા તમે હશો નહિ. જ્યારે હું આવું છું અને તમે મને જેવો થવા ઈચ્છો છો તેવો હું હોઈશ નહિ. મને ભય છે કે તમારા સમૂહમાં વિવાદ, ઈર્ષા, ક્રોધ, સ્વાર્થ, ઝઘડા, દુષ્ટવાતો, ગપસપ, ઉધ્ધતાઈ અને મુંઝવણો હશે.
20
من از این میترسم كه وقتی پیش شما بیایم، شما را غیر از آنچه میخواهم بیابم و شما نیز مرا غیراز آنچه میخواهید بیابید! آری، میترسم كه در آنجا با نزاع، حسد، تندخویی، خودخواهی، بدگویی، سخنچینی، خودپسندی و هرج و مرج روبهرو شوم.
و میترسم اینبار كه بیایم خدای من بار دیگر آبروی مرا در حضور شما بریزد، یعنی من برای اشخاصی كه گناه کردهاند و از ناپاكی و فساداخلاقی و کارهای شهوانی خود توبه نکردهاند، اشک خواهم ریخت.
21મને ભય છે કે જ્યારે હું ફરીથી તમારી પાસે આવીશ ત્યારે મારો દેવ મને તમારી આગળ નમ્ર બનાવશે. તમારામાંના ઘણા દ્વારા મને વિષાદ થશે. જેઓએ અગાઉ પાપો કર્યા છે તે માટે હું દિલગીર થઈશ. કારણ કે તેઓએ પસ્તાવો કર્યો નથી. તથા તેઓએ તેઓના પાપી જીવન માટે પશ્ચાતાપ કર્યો નથી. તેઓના વ્યભિચાર અને શરમજનક કૃત્યો માટે પણ તેઓએ પશ્ચાતાપ નથી કર્યો.
21
و میترسم اینبار كه بیایم خدای من بار دیگر آبروی مرا در حضور شما بریزد، یعنی من برای اشخاصی كه گناه کردهاند و از ناپاكی و فساداخلاقی و کارهای شهوانی خود توبه نکردهاند، اشک خواهم ریخت.